(Beta)
Sign In
0

a close up of a chess piece on a chess board

S
snjvaniya

Prompt

ચેસને ચતુરંગ અને શતરંજના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસપણે જાણતુ નથી કે ચેસનો ઉદ્ભવ ક્યાંથી અનેક્યારેથયો. ભારતમાંઆ રમત ઈ.સ પૂર્વે૬૦૦થી રમાતી હોવાની પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. ત્યારે આ રમત “ચતુરંગા” નામેજાણીતી હતી.સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાંતેનો અર્થ“લશ્કર” કરેલ છે. અત્રેચેસમાં હાથી, ઘોડા, ઊંટ અનેપાયદળ હોય છે. કાળક્રમેઆ રમતશતરંજ તરીકે ઓળખવામાંઆવી.શરૂઆતમાં સામાન્યત: આ રમત રાજવીઓ જ રમતા હતા.કારણ કે, આ રમતના મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટઅને સૈનિકો જેવા દેખાતા તથા ઓળખાતા હતા. આ રમતમાનસિક વ્યૂહરચનાની રમત હોઈ, તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાંલડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો.ચેસના નિયમો ની સામાન્ય જાણકારીદરેક ખેલાડી 16 મહોરાથી શરૂઆત કરે છે. જેમાં ૧ રાજા, ૧રાણી, ૨ ઊંટ, ૨ ઘોડા, ૨ હાથી અને ૮ સૈનિકો હોય છે. એકખેલાડી સફેદ મહોરા રાખેછે, જ્યારે બીજો કાળાં મહોરા રાખે છે.રમતની શરૂઆત હંમેશા સફેદ મહોરા ધરાવનારે જ કરવાની હોયછે.રાજા: કોઈપણ દિશામાં એક જ ડગલું ચાલી શકે છે. કિલ્લેબંધીસમયે(મૂળ સ્થાનેથી એક પણ ચાલ ન કરી હોય તો), ડાબેકેજમણે બે ડગલાં ચાલી શકે છે.રાણી: ગમેતે દિશામાં ગમેતેટલા (અગણિત) ડગલાં ચાલી શક

INFO

Type

Text-to-videoWj

Date Created

October 13,2024Wj

Dimensions

1280×768pxWj

Recommended Prompt

Prompt 1: showcases a person's hand adjusting a chess piece on a wooden chessboard, followed by a close-up of the person's hand moving the chess piece. then cuts to a shot of a horse standing in front of a chessboard, and a person's hand moving the chess pieces on the board. concludes with a shot of the horse standing still in front of the chessboard.
Prompt 2: showcases a game of chess being played on a wooden table. the camera captures the movement of the chess pieces as they are moved around the board. the focus is on the chess pieces and the gameplay, with no other objects or people visible in the frame. provides a detailed and immersive experience of the game, allowing viewers to appreciate the intricacies and strategic depth of chess.